ACTIVITIES

Ø  શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-ગુણોત્સવ

   જેવા શિક્ષણ સુધારણાના કાર્યક્રમો

 

Ø  સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ-જેવીકે નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા,

   ચિત્ર સ્પર્ધા,ક્વિઝ,બાળનાટકો વગેરે

 

Ø  વિવિધ મેદાની રમતો-જેવીકે ક્રિકેટ,કબડ્ડી,ખોખો દ્વારા સમૂહ ભાવનાનો વિકાસ

 

Ø  ઇન્ડોર ગેમ્સ

 

Ø  પ્રવાસ-પર્યટન

 

Ø  વિશેષ દિનની ઉજવણી જેવી કે યુવાદિન,બાળદિન,શિક્ષકદિન વગેરે

 

Ø   ખેલ મહાકુંભ

 

Ø  વિજ્ઞાનમેળો

 

Ø  બાલમેળો

 

Ø  આરોગ્ય તપાસ

 

Ø  ખોયા-પાયા સ્ટોલ

 

Ø  અક્ષયપાત્ર

 

Ø  બાળસંસદ 

No comments:

Post a Comment